ગુજરાતમાં સેંકડો વૃક્ષોનું કરાયું ડિજિટલાઇઝેશન, એક ક્લિક જણાવશે લાભાલાભ.

પૃથ્વી પરનો દરેક છોડ કોઈનેકોઈ ગુણ ધરાવે છે. આપણા પૂર્વજો આ છોડના ઉપયોગથી પરિચિત હતા અને તેમની મદદથી રોગોની સારવાર કરવામાં આવી હતી. જેમ જેમ માનવ સભ્યતા આગળ વધતી ગઈ તેમ તેમ આપણે વન્ય ઔષધોનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું અને રસાયણોમાંથી બનેલી દવાઓનો ઉપયોગ કરવાનું શરૂ થયું હતું.

વધુ વિગત માટે નીચેની લિંક પર ક્લિક કરો.👇

Courtesy: TV9 ગુજરાતી